hedar

{20+}best attitude status gujarati | gujarati status for fb| best gujarati status 2021

20+Top Gujarati  Status fb Shayari Collection 2021


 •  ગુજરાતી સ્ટેટસ 2021 for Whatsapp & FB
  
 • Page Contents
 1. gujarati status for fb
 2. best status in gujarati
 3. whatsapp status in gujrati
 4. status in gujrati 2021


 • We are the most recent refreshed various sorts of status like a Gujarati fb status  Gujarati Whatsapp Status is celebrated in Gujarat State. Gujarati Attitude Status, Cute Gujarati Shayari Status, One Liner Gujarati Status, Lovable Gujarati Status, Gujarati Quotes, Two Line Gujarati Status, Rajputana Status in Gujarati, Attitude Status in Gujarati, Best Gujarati Whatsapp Status, Good Morning Gujarati Quotes are most moving status


 • Best Gujarati Attitude Status

નીચે આપેલા Gujarat State  અથવા Gujarati fb status ને તમે આ સાઇટ ઉપરથી Copy કરીને તમારા Facebook ના અથવા instagram ફોટો સાથે Upload કરી શકો છો.


gujarati status for fb

_#1_

🐆 શાંત સમજીને ઓલવવાની 👆કોશિશ ના કરશો, જો ભડક્યો 🐯 ને તો રાખ કરી 😊 નાખીશ 😎 !!

😎 મારી સ્ટાઈલને 🐯 લોકોનીં નજર લાગી જાય છે, એટલે જ તો મારી મમ્મી ⛪ મને કાળો ટીકો 🔕 લગાવે છે !!


_#2_


🙏ઉંમર ની સાથે વિરોધીઓ વધે 🙏તો #સમજી લેવુ #સાહેબ કે
 #સિક્કા હજી આપડા જ પડે છે.😎

_#3_

બધી ઓળખાણ બાપ દાદા ના નામની ના_ચાલે,
અમુક ઓળખાણ પોતાના નામ ની પણ_હોવી 😎જોઈએ.

_#4_


#પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું.
બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી.😎

_#5_


#પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું.
બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી.😎

_#6_

હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નથી..
જેટલું પણ જીવીશ. મારા સ્વમાન સાથે જીવીશ.


best gujarati status 2021  
_#7_

પોતાનું સાંભળું છુંએટલે આજે પણ અડીખમ છું,
બીજાનું સાંભળ્યું હોત તો ક્યારનો તૂટી ગયો હોત


_#8_

તું મને રાણીની જેમ રાખીશ તો હું પણ 🙂 તને રાજા માનીશ, 🤔 જો તું મને રમત 😄 માનીશ તો હું 😅 બતાવીશ કે રમત કેમ રમાય !!

_#9_

જ્યાં સુધી 🏊 મારો મહાદેવ મારા 🎖 કાળજામાં બેઠો છે ને ☺ ત્યાં સુધી દુશ્મનની ⛪ ઓકાત 👍 નથી મારી છાતીમાં ઘા કરવાની !!

_#10_

કોઈની 🔪 બરાબરી કરવામાં હું 😟 નથી માનતો, આપણું નામ 👍 તો ઉદાહરણ 🔪 તરીકે જ લેવાવું 👍 જોઈએ !!

_#11_

શક્ય જ નથી કે હું દરેકની નજરોમાં નિર્દોષ દેખાઉં, 🔪 પ્રયત્ન મારો 🔪🔫એ છે કે હું મારી નજરમાં સાફ દેખાઉં !!


Top Gujarati status Shayari Images


_#12_

એ 👍 વિચારીને ફૂલે 🦁  ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને 🦁છીએ ગુજરાતી !!

મેં કદી કોઈને છેતર્યા નથી, 🦁 એટલે તો મને ચાહનારા 🦁ઘણાં સુખી છે !!

_#13_

મને 🐅 નફરત કરવી હોય તો ઈરાદો મજબુત કરી લે, જો જરાક પણ ચુકી 💔 ગયો તો પ્રેમ 💔 થઇ જશે !!

_#14_

માનું છું કે મારામાં બાદશાહ જેવી કોઈ વાત નથી,
પણ મારા જેવું બનવાની કોઈ બાદશાહની પણ ઔકાત નથી😎🔥

_#15_

તું મને ખાલી બદનામ કરી શકે છો,
બાકી બરબાદ તો હું તને કરવાનો છું

New Gujarati status Shayari


_#16_

હું તને 🚫બ્લોક નહીં કરું,
પણ હું તને એ જરૂર દેખાડીશ
કે તે શું ગુમાવ્યું છે

_#17_

હું બધું જ જાણું છું પણ ચુપ છું,
કોઈ પોતાના મતલબ માટે
કેટલી હદ વટાવે એ જોવ છું😎

_#18_

ખોફ હથિયારથી નહીં પણ મગજથી વધે છે,
અને મગજ તો અમારું નાનપણથી જ ખરાબ છે😆

_#19_

લડી 👊 લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ 💪 હોય , 
છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય😎

_#20_

હશે જો એને પ્રેમ 💑 તો સામે થી આવશે એ..
 પ્રેમ મા પાગલ બનાય દોસ્ત , ભીખારી નહી 😆


Whatsapp Gujarati  Status 2021
મે કીધુ, 'તૂ મારી છે'😚..
તો એણે કીધુ 'દસ્તાવેજ બતાવ ✋🏻!!!!' 
આપણે રહયા મોજીલા😎,,,, કઈ દીધું 'બકા😄,,, 
ગેરકાયદેસર નો કબજો છે....

🌟 અત્યારે તો બંધ ⭐️બાજીમાં જ 🐆 ચાલીએ છીએ અમે, હવે જોવાનું 🔆 એ છે કે ઉપરવાળો બાજીમાં⭐️ 🌠 એક્કો આપે છે 🙁 કે જોકર !!

કલમ 😠 નહીં સંભાળ 😎 તારા પાલવની કોર, 🐆 કેમ કે શબ્દો 🔫 નહીં દિલ ચોરે છે 🐯 આ માખણચોર

મને 🦁 હરાવીને મારો જીવ લઇ🔪 જાય એ મંજુર છે મને, પણ 💔 દગો 💔 કરવાવાળાને હું બીજો 😉 મોકો નથી 👍 આપતો 😎 !!


best  Gujju status


જરા 😎 ધીરે ચાલ ઓ 🕡 સમય, 🚶 હજી તો 🔫 ઘણા લોકોને 🚀એમની ઓકાત 🚷 દેખાડવાની 🕤 છે મારે !!


દરેક 👊 બાબતને 😎 સાબિત નહીં કરી શકું, ❤ હું માણસ 😎 છું ગણિતનો કોઈ ❤ પ્રમેય નહીં !!

સંસ્કાર 😎 અને હદ જો ના હોત, ⛪ તો હું બધાની વાતનો જવાબ 😎 ચપટી ☺ વગાડીને આપી ☺ દેત !!

🔫લોકો રડાવવાનું નથી છોડતા, 🤔 અને હું ⛪ હસવાનું 🐅નથી છોડતી💞 !!

Gujju Best Attitude Status


મરદને 🎖મોત મંજુર હોય, 🏐 પણ અપમાનⓂ️ હરગીજ 🐎નહીં સાહેબ👍 !!

જીવાય 🏆 જશે જિંદગી આમ જ🏃 થોડા વ્યસ્ત 🏁 અને થોડા મસ્ત 🎾!!

ભીડમાં 🔕 ભીડ જેવો ના થઇ જાવ એટલા માટે હું 🔕 એકલો 🏆 રહું છું 🔪!!

હું🔫 જિંદગીમાં 😎 ક્યારેય હાર્યો જ નથી 🔕 કાં તો 🔪 જીત્યો છું ને કાં ❤તો શીખ્યો છું 🔫 !!


અમારા જેવા ભોળા છોકરાઓએ જો
દાદાગીરી શરુ કરી દીધી, તો,
આ સુંદર છોકરીઓને કોણ સાચવશે....


પપ્પા કે છે,તું નાલાયક છે,
દોસ્તો કે તું નાયક ને,
દુશ્મનો કે તું ખલનાયક છે,
અને છોકરીઓ કે છે કે તું
મારા માટે જ લાયક છે.

આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી,
કારણ કે અહીંયા મુમતાજ તો રોજ બદલાય છે.

અમારી આદત ખરાબ નથી,
બસ શોખ ઊંચા છે,
નયતર કોઈ સપના ની પણ એટલી ઓકાત નથી,
કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય.


ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ ,
સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.


મૂછે વટ, ને કેડે કટારી, જામ હાથમાં, ને કલેજે ખુમારી,
વચન વિવેકી, પૂરો ટેકી, મોત ભલે આવે હો બાપુ,
પણ રેવુ કટમા, જીવવુ તો વટમા.

👉 ​નામ​ એવુ હોવુ જોઇએ  વાલા
કે  દુશ્મન પણ કહે,,,
'' હા એને કોણ ન ઓળખે ''👈

👑 જુવાની_વસ્તુ જ એવી છે સાહેબ
પગે_ઠેસ_વાગે_ને_તો પણ, 
હાથ તો હથીયારે જ જાય.

ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ.
પણ આતો  મારા દુશ્મનો  ને તો ખબર પડે કે
ભાઈ હજુ મારકેટ મા જ છે !!

આગ લગાડવી એ અમારો સ્વભાવ નથી
પણ સાહેબ
અમારી પર્સનાલિટી જોઇને  લોકો બળી જાય
એમાં અમારો શુ વાંક !!
💞

 • Best Gujarati status Shayari just as Gujarati SMS have gotten incredibly well known continually on a long range informal communication site like Facebook, WhatsApp; twitter, etc. Express your sentiments to your gujarati companions by utilizing our Gujarati status shayari, Gujarati SMS, and Gujarati cites together on Facebook or even

read also:
 • gujarati status for facebook
 • gujarati status for fb      
 • love status in gujarati        
 • gujrati status love       
 • best status in gujarati         
 • whatsapp status in gujrati     
 • status in gujrati
 • latest gujarati status        
 • gujarati status                
 • whatsapp status in gujrati
 • life status in gujarati

 {20+}best attitude status gujarati | gujarati status for fb| best gujarati status 2021  आशा है कि आपको यह पोस्ट पसंद आयी होगी । अगर पसंद आये तो लाईक और शेयर अवश्य करें । धन्यवाद…