hedar

[2021] | best ggujarati funny shayari images| gujarati funny Whatsapp status | gujarati funny jokes text |ગુજરાતી જોક્સ 2021

 

Read gujarati funny shayari 2021

 • Gujarati entertaining gujarati funny shayari  in gujarati funny Whatsapp status sms  gujarati funny jokes text shayari,gujarati amusing photo,gujarati clever shayari facebook,gujarati sentimental shayari,gujarati interesting shayari images,gujarati shayari gujarati language
See Also:  Top gujarati funny shayari │ગુજરાતી જોક્સ 2021Gujarati Jokes gujarati funny quotes|ગુજરાતી શાયરી સંગ્રહ
 1. Page Contents
 • gujarati funny shayari images
 • jokes in gujarati for whatsapp
 • gujarati jokes for whatsapp
 • comedy sms in gujarati
 • gujarati jokes and shayari

 • Assortment of wonderful Gujarati Jokes. Here all heavenly gujarati funny shayari SMS and Images Jokes in Gujarati. Aa Gujarati Jokes vachine tamne hasu to aavsej. gujarati funny Whatsapp status Images or Pics in High Quality…New Gujarati Jokes 2021


 • કેમ છો મિત્રો, મજામાં ને 🙂. આજે તમારા માટે Gujarati Jokes 2021 નો ખજાનો લઈને આવી છું. જેને વાચીને તમે હસી-હસી ને લોટ-પોટ થઇ જશો.  તમે આ Comedy Jokes in Gujarati કે Funny Jokes in Gujarati|ગુજરાતી શાયરી સંગ્રહ તમારા મિત્રો ને મોકલી તેમને પણ હસાવી શકો છો.

 • gujarati funny shayari


😘😂🤣🤣😂
પપ્પા:- કયા હતો અત્યાર સુધી? ?
છોકરો :- સિંહ ના ઠેકાણા નો હોય. ..😂

😂ધોય નાખ્યો બાપા એ😂😂🤣🤣🤣ગામમા વિદેશથી ભુરીયા આવ્યા.....
દરવાજે લીંબુ 🍋મરચા🌶 લટકતા જોઇ ને બોલ્યા What is this?

રઘો : ઇ એન્ટી વાયરસ છે.
મેડ ઇન ઇન્ડીયા😝😝😝😝જે દોસ્ત કહેતો હતો કે જિંદગીભર તારો સાથ નહીં છોડું,
એ જ સાલો ટ્રાફિક પોલીસ જોઇને રસ્તામાં ઉતારીને ચાલી ગયો !!


😜😜😜😜😜😜


આજકાલ શેમ્પુમાં એટલા બધા કાજુ બદામ નાખે છે,
કે મન થાય છે જમ્યા પછી એક ચમચી શેમ્પુ પીવાનું ચાલુ કરી લઉં !!
😂😂😂😂😂


જે દિવસે વિચારું છું કે જીવનમાં મોટા મોટા જ કામ કરવા છે,
એ દિવસે જ ઘરવાળા ગેસનો બાટલો લેવા મોકલી દે છે !!


મેરા દીલ જિસ દીલ પે ફીદા હૈ
ઉસકા અગલે હપ્તે વિવાહ હૈ।
😁😁😁😁😁😁😁😁😁😁


અમુક અમુક મિત્રોને જોઇને વિચાર આવે,
કે આ આવો છે તો એના છોકરા કેવા થશે !!
😂😂😂😂😂


પેટ્રોલના રોજ વધતા ભાવથી છોકરીઓનું એક સપનું પૂરું થશે,
એમના સપનાનો રાજકુમાર હવે ઘોડા પર બેસીને આવશે !!


વરસાદ🌧️ પડે તો મોર 🐾આવે છે.
દરવાજા⛩️ ખુલ્લા હોય તો ચોર🏃આવે છે.
મેસેજ📩 થાય છે સાવ મફત મા
તોય લોકો👨👨👧👦 ને કરતા જોર આવે છે……


સામાન્ય લોકો - મને ટોયલેટ જવું છે.

કવિ લોકો !
મલકાય છે પેટમાં કોઈ લહેર એવી,
લાગે છે એને કોઈ કિનારાની તલાશ છે..😅


પીતા : તારા રિજલ્ટનુ શુ થયુ ?

પુત્ર : સરે કહ્યુ કે હજી અેક વષૅ

       આ ક્લાસ મા રેવુ પડશે 

પીતા : ભલે 2-3 વષૅ રેવુ પડે

          પણ ફેલ નો થાતો
           
          😄😄😜👌👌


*આજે ઈચ્છા તો એવી થાય છે કે....*

*કોઈને હેરાન કરૂ....*

*પણ સાલુ ઈ નથી ખબર પડતી કે....*

*શાન્તિથી જીવે છે કોણ....?* • jokes in gujarati for whatsapp

💞😘❤️💞😘❤️💞😘
એક પરણેલી સ્ત્રીને લગ્ન પછી ઘણા વર્ષો પછી અચાનક મનમાં ખયાલ આવ્યો કે જો હું મારા પતીને છોડી ને જતી રહું તો મારા પતી ના ઉપર શું  ગુજરે... જોવ તો ખરા...
આવો વિચાર આવતાજ તેણે
એક કોરો કાગળ લીધો અને તેની 
ઉપર લખ્યું. 

'''' હવે હું તમારી સાથે એક મિનીટ પણ નહિ રહી સકતી, 
બહુજ કંટાળી ગઈ છું, માટે હું હવે ઘર છોડીને જાવ છુ અને તેપણ હંમેશ  માટે.''''

તે લખેલો પત્ર તેને ટેબલ ઉપર રાખી પતી નો ઘરે આવવાના સમયે તેની  પ્રતિક્રિયા શું થાય? ??
તે જોવા પલંગ નીચે છુપાય ગઈ.
પતી આવ્યો તેને ટેબલ ઉપર મુકેલો 
પત્ર વાંચ્યો. થોડી વાર ચુપ્પી રહ્યા 
બાદ તેજ પત્ર નીચે તેને કઈક લખ્યું. 

પછી તે ખુશીથી સીટી વગાડવા લાગ્યો,ગીતો ગાવા લાગ્યો,ડાંસ કરવા લાગ્યો અને કપડાં બદલવા લાગ્યો 

અને અચાનક એને પોતાના ફોનથી કોઈને ફોન લગાવ્યો અને કહ્યું 
'' આજ  હું એકદમ મુકત થઇ ગયો 
છું, કદાચ મારી મુર્ખ પત્ની ને સમજાય ગયું કે તે પોતે મારા લાયક નાં હતી, 
એટલીવાર માં તેણે પોતાના ફોન થી કોઈને ફોન લગાવ્યો અને કીધું 
મારી સુતરફેણી ડાર્લિંગ, 
આજથી મારું બૈરું હંમેશ ની 
માટે ઘર છોડીને ચાલી ગઈ છે.
આજથી હું આઝાદ થઇ ગયો છું,
અને બસ કપડા બદલીને હમણાં જ તને મળવા આવી રહ્યો છું,
તું તૈયાર થઈને મારા ઘરની સામે વાળા પાર્ક માં હમણાજ આવીજા, 

તરતજ કપડા પહેરીને પતિ ઘરની બહાર નીકળી ગયો.
આંસુ  ભરી આંખોથી પત્ની બેડના નીચેથી નીકળી, થર-થર કાંપતા હાથે થી પત્ર ઉપાડી પત્રના નીચે લખેલી લાઈન વાચી, જેમાં લખ્યું હતું....,

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

'' અરે ગાંડી......, પલંગ નીચેથી તારા પગ દેખાય છે.😁😁😁
સામેથી  નાસ્તો બંધાવીને આવું છું, ત્યાં સુધી તું ચા મુક....!!!

આને કેવાય લગ્નજીવન💞😘❤️💞😘❤️💞


ઉઘરાણીની નવી સ્ટાઈલ...

પ્રિય ગ્રાહક,
મને હમણાં જ કોરોના વાઈરસની અસર થઈ છે અને હું બીમાર છું...
મારા લેવાના નિકળતા રુપિયા મને પહોચાડી દેજો નહી તો મારે તમારાં ઘરે લેવા આવવું પડશે...
😂😂🤣🤣

ટીચર:- ભુલ થાય ત્યારે માફી માંગે એને શું કહેવાય?
વિધ્યાર્થી:- સમજદાર
ટીચર:- સરસ… અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય?
વિધ્યાર્થીની :- પતિ.!
😃 😀 😃 😀 😃 😀

રવિવારે 💂પતિ વાળ કપાવી ને ઘરે આવ્યો 
પતિ : હું તારા કરતા ૧૦ વરસ 😃નાનો લાગુ છું ને
હાજર જવાબી પત્ની :
ટકો 👶કરાવી નાખો ,
જનમ્યા હોય ને અેવા લાગશો😝😛😜

પત્નીઃ તમે કોઈ પણ  બાબતમાં  તરતજ Sorry ન કહો.

પતિઃ કેમ?

પત્નીઃ ઝઘડવાનો મૂડ ખરાબ થઈ જાય છે, અને અમારે આખા દિવસ ની ખીજ કોની ઉપર ઉતારવી

Smiling Day...😝😝😝

 • gujarati jokes for whatsapp


Wife :-
કોની સાથે બેઠા તા.. ,
બહેન ,કે ગર્લફ્રેન્ડ  . . ?
Husband :-
 '' એણે કઈ કીધું નથી  હજુ ''
😝😝😝😝😝


એક વાર ભુરો બિલ ગેટ્સને : તમે યાર માણસ વિચિત્ર છો..!

ગેટ્સ : કેમ ભુરા ??

ભુરો : તમે અટક દરવાજા (GATES) ની રાખો છો અને
ધંધો બારીઓ (WINDOWS) નો કરો છો..!
????????????????????


ડોક્ટર :. તુ મારી દવા થી સાજો થઈ જઈશ 
તો શું ઇનામ  આપીશ.? . 
દર્દી:- સાહેબ,હું તો ગરીબ માણસ છું.... 
સ્મશાન મા લાકડા ગોઠવુ   છું....
 તમારા મફત માં ગોઠવી આપીશ....
😂😂😀😬😜😆


પત્ની: આ ફેસબુક ઉપર તમે રોમેન્ટીક રચનાઓ અને શાયરીઓ બનાવો છો કે “તારી ઝૂલ્ફો એટ્લે રેશમની દોર” ને એવું બધુ એ કોના માટે લખો છો???

પતિ: તારી માટે જ હોય ને ગાંડી.....

પત્ની: તો પછી એ જ રેશમની દોર ક્યારેક જમતી વખતે દાળમાં આવી જાય તો દેકારા શેના કરો છો??
😝😝😝😝😝😝😀

કોમ્પ્યુટરની પરીક્ષામાં

પ્રશ્ન પૂછાયો

પ્રોગ્રામ એટલે શું ?

પન્ગુસાહેબ એ જવાબ લખ્યો:

એક ઇંગ્લીશ બોટલ, સોડા, સીંગભુજીયા અને ધાબા પર

મિત્ર મંડળ ભેગા થાય

એને પોગ્રામ કેવાય.


પેપર તપાસવા વાળા

''''રેડી'''' હતા

બાપુ પાસ થઇ ગયા.

😜😜😜😜


સામાન્ય લોકો - મને ટોયલેટ જવું છે.

કવિ લોકો !
મલકાય છે પેટમાં કોઈ લહેર એવી,
લાગે છે એને કોઈ કિનારાની તલાશ છે..😅પત્નીઃ તમે કોઈ પણ  બાબતમાં  તરતજ Sorry ન કહો.

પતિઃ કેમ?

પત્નીઃ ઝઘડવાનો મૂડ ખરાબ થઈ જાય છે, અને અમારે આખા દિવસ ની ખીજ કોની ઉપર ઉતારવી

Smiling Day...😝😝😝


ગ્રાહક . : ડેટોલ સાબુ છે ?
દુકાનદાર : હા .
ગ્રાહક . : તો હાથ ધોઈને , ૨ કિલો બાજરી નો લોટ આપો...

😂😜


 • gujarati jokes and shayari


(ટીચર એ ક્લાસ માં પૂછ્યું)

ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે?
પપ્પુ:- જેને ઉતાવળ હોય એ...!!

પપ્પુ ના માથા માં છુટ્ટુ ડસ્ટર માર્યું 

😂😜😂😂😜😂
 

લગ્ન એટલે શું? એ સમજવા એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા।..

હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું? 🤣ગાડી ચલાવતી વખતે...

"સીટ બેલ્ટ"  અને 

સ્કુટર ચલાવતી વખતે...

" હેલ્મેટ" અવશ્ય પહેરો.

માત્ર "વડ સાવિત્રી" નાં વ્રત પર ભરોસો રાખવો નહીં.

👮 RTO 😂🤣😂અમેરિકન : અમારે ત્યાં વરસાદ પછી તરતજ રોડ પરથી પાણી ગાયબ. 

ભારતીય : અમારે ત્યાં વરસાદ પછી પાણી માંથી રોડ જ ગાયબ. 😜


ચિન્ટુ : કયો ફોન જોઈએ છે બોલ હાલ લાવી દવ તને. 

ચીન્ટી : સફરજન માં એક બટકું ભરેલ હોય એવો. 

ચિન્ટુ : ગાંડી એવા એઠા ફોન ન લેવાય.😝
પત્ની : લગ્ન પછી તમે મને પ્રેમ જ નથી કરતા. 

પતિ : પાગલ પરીક્ષા પૂરી થઈ જાય પછી કોણ વાંચે...🤣 બીડી ના બંધાણી નો એક્સરે જોઈ ડોક્ટરે કીધું. 

તમારા ફેફસા માં કાણું છે. 

બીડી નો બંધાણી : કાણું ફેફ્સા માં નથી એક્સરે માં બીડી અડી ગઈ છે... 😂
પત્ની રોમાંટિક મુડમાં : તમે મને કેટલો પ્રેમ કરો છો? 

પતી : તુ કહે ને તો તરૂ એઠુ ઝેર પણ પી જાઉ.. 

પછી પતી ની શું હાલત થઈ હશે વિચારો.😝

 


જજ : તમને ખબર હતી કે લેડીઝ ગાડી ચલાવે છે તો રોડ થી જરા દુર રહેવુ જોઈએને?

ફરિયાદી : કયો રોડ હું તો ખેતરમાં બેઠો-બેઠો બીડી પીતો તો તોય ઉપાડી લીધો.😂🤣😂


Comedy Jokes in Gujaratiપપ્પા : લે બેટા, આ ૨૦૦૦ રૂપિયા 
દીકરો : પપ્પા, કેમ આજે સામેથી ૨૦૦૦ રૂપિયા મને આપો છો? 
પપ્પા : આ તારી પહેલી સેલેરી છે. 
દીકરો : અરે પપ્પા, ભૂલી ગયા? હું ક્યાં કોઇ નોકરી કરું છું? 
પપ્પા : ના ના બેટા, તને નથી ખબર પણ તું બહુ સારી નોકરી કરે છે, જ્યારથી તે મોબાઇલમાં WhatsApp ડાઉનલોડ કર્યું છે ત્યારથી આખી રાત-રાત તું જાગે છે, અને એટલે અમારે વોચમેન નથી રાખવો પડ્યો, એટલે આ વોચમેનનો પગાર તને આપું છું બેટા. 🤣


દીકરો : મમ્મી, બોલ! તું મારી સાથે આમ ખોટું કેમ બોલી? 
મમ્મી : બેટા, હું ક્યાં ખોટું બોલી છું? 
દીકરો : મમ્મી, તે મને કહ્યું હતું કે નાની બહેન પરી છે, પણ મેં બાલ્કનીમાંથી તેને ફેંકી તો તે ઊડી નહીં, તે ક્યાં પરી છે? પરી હોય તો તે તરત ઊડવા મંડેને?😂😂


 સલામ છે એ કપલો ને જે ઘરે થી ભાગી જવાની હિંમત કરે છે.🤓

 અહીંયા તો બાપા ના બે મિસકોલ જોઈ નેય બીક લાગે છૅ..😂😂😂😂સર : બેટા, સાચા મનથી કોઇ વસ્તુ માટે પ્રાર્થના કરો તો તે વસ્તુ ચોક્કસ મળે છે . 
ટુડન્ટ : રહેવા દો સર, જો પ્રાર્થના સફળ થતી તો તમે અહીં હોત જ નહીં, મારા સર તો બિલકુલ હોત જ નહીં.

😅😅😅


કૃષ્ણને ૧૬૧૦૮ રાણી છતાય પોતાના મિત્ર સુદામાને નહોતા ભૂલ્યા આજકાલના છોકરાઓને ૧ બૈરુ મળી જાય ભાઈબંધના ફોન ય નથી ઉપાડતા સાલુ લાગી આવે ખરેખર 😂હવે આ અફવા કૌન ફેલાવે છે કે,

RELIANCE એ JIO ખાલી એટલા માટે જ લોન્ચ કર્યું છે કે, ભારત માં કેટલા "મફતિયા" છે તેની ગણતરી થાય...

😜😝😝😝😝એક ગાંડો ભેંસ ઉપર બેસીને જતો હતો.
એ જોઈને બીજો ગાંડો બોલ્યો : એલા તને પોલીસ પકડી જશે. 
પહેલો પાગલ : કેમ ? 
બીજો પાગલ : તેં હેલ્પેટ નથી પહેર્યું. 
પહેલો પાગલ : પહેલાં નીચે જો, આ ફોરવ્હીલર છે.

😜😂😜


બોસ : મેં તને થોડી વાર પહેલાં ફોન કર્યો હતો, તારી પત્નીએ ફોન રિસીવ કર્યો હતો તેણે કહ્યું તું રસોઇ બનાવે છે, રસોઇ બનાવી લીધા પછી ફોન કેમ ન કર્યો? 

એમ્પ્લોયી : સર, મેં કર્યો હતો પણ તમારી પત્નીએ કૉલ રિસીવ કરીને કહ્યું કે તમે વાસણ ઉટકી રહ્યા છો, એટલે મેં કૉલ મૂકી દીધો હતો. 😝😝😝


છગન કેળું ખરીદવા ગયો, 
છગન : ભાઈ, એક કેળું લેવું હોય તો કેટલામાં મળશે? 
કેળાંવાળો : ૧૦ રૂપિયા.. 
છગન : અરે, ચાર રૂપિયામાં આપી દોને. 
કેળાંવાળો :  ના ભાઈ, ચાર રૂપિયામાં તો ખાલી કેળાની છાલ જ આવે. 
છગન : તો આ લો છ રૂપિયા. મને ફક્ત કેળું આપી દો અને છાલ તમારી પાસે રાખો.

😂😂😂


See Also:

Funny Jokes in Gujarat
મોત્રો તમને આમારી આ પોસ્ટ  gujarati funny shayari images અથવા  gujarati funny Whatsapp status , ગુજરાતી શાયરી સંગ્રહ કેવી લાગી . અમે અવાર-નવાર આવી  ગુજરાતી જોક્સ ને લગતી શાયરીઓ ની પોસ્ટ લખતા હોઈએ એટલે અમારી Website  statusbaba.in ની મુલાકાત લેતા રેજો આભાર.

.