hedar

{best} gujarati suvichar status 2021 |suvichar gujarati new | suvichar in gujarati in Images| ગુજરાતી સુવિચાર

 

Read : gujarati suvichar status 2021

  • Hi companions, welcome to this post. In this post, you have been given some new Gujarati thoughts that you will be glad to peruse. Today we have brought the best thoughts for every one of you. Understudies get baffled with not being effective in the working environment, to conquer their dissatisfaction, we have presented to them the best thoughts that they can examine and move and attempt to succeed once more.

See Also:  Top gujarati suvichar │ગુજરાતી  સુવિચારsuvichar gujaratigujarati quotes


  • મિત્રો, આજે આ લેખમાં અમે તમને શ્રેષ્ઠ Gujarati Suvichar પ્રેરણાદાયી અને મહાન વિચારોનો સંગ્રહ આપી રહ્યા છીએ, જેની મદદથી તમને તમારા જીવનની દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહેવામાં મદદ મળશે. 

  1. Page Contents
  • gujarati suvichar, 
  • suvichar gujarati, 
  • suvichar in gujarati,
  •  bast gujarati suvichar in gujarati, 
  • suvichar in gujarati with image,
  •  good morning gujarati suvichar,

સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે.... અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે....
 — — — — — — — — —

શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે, ત્યાં રસ નથી હોતો...અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી, જીવનના સબંધોનું પણ આવું જ છે.
 — — — — — — — — —

જ્યાં સુધી જીવ પોતાના આત્માને શુદ્ધ નથી કરતો ત્યાં સુધી જ્ઞાન મેળવવા છતાં અજ્ઞાની રહે છે....
 — — — — — — — — —

કોઈપણ સબંધોમાં આપવા કરતા લઇ લેવાની અપેક્ષાઓ વધે એટલે, અધોગતિ શરુ થાય...
 — — — — — — — — —

બધું જ સમજવાની જીંદગીમાં કોશિશ ન કરશો...કેમ કે , કેટલીક વાતો સમજવા માટે નથી હોતી...પણ સ્વીકારી લેવાની હોય છે..
 — — — — — — — — —

જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ...
— — — — — — — — —

બીજા સાથે એવી જ ઉદારતા રાખો, જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે....
— — — — — — — — —

ગૃહસ્થ એક તપોવન છે, જેમાં સંયમ, સેવા અને સહિષ્ણુતા ની સાધના કરવી પડે....
— — — — — — — — —

અનુભવ જ્ઞાન નો પિતા છે અને યાદશક્તિ તેની માતા...
— — — — — — — — —

કણ અને ક્ષણ ની જેને કિંમત છે તેને મણ જેટલું સુખ મળે છે....
— — — — — — — — —

પ્રમાણિકતા અત્યંત કીમતી ભેટ છે, ચીલા ચાલુ વ્યક્તિ પાસેથી તેની આશા રાખશો નહિ....
— — — — — — — — —

જીવનનો અર્થ છે “સમય” 
જેઓ જીવનથી પ્રેમ કરતા હોય, તેઓ આળસમાં સમય ન વિતાવે....
— — — — — — — — —

જીવન આઈસ્ક્રીમ જેવું છે, પીગળે એ પહેલા તેની પુરેપુરી મજા માણી લો....
— — — — — — — — —

જીંદગી એ કાર્ડીઓગ્રામ જેવી છે, એ ક્યારેય પણ સીધી લીટી માં નથી ચાલતી...
— — — — — — — — —

વાણીથી માણસનું ચારિત્ર્ય, સંસ્કાર અને ઘડતર જાણી શકાય છે....
— — — — — — — — —

સૌદર્ય નો આદર્શ સાદગી અને શાંતિ છે...
— — — — — — — — —

સૌદર્ય શોભે છે શીલથી, અને ચારિત્ર્ય શોભે છે સંયમથી.....
— — — — — — — — —

ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો, તમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે...
— — — — — — — — —


જો મહેનત કાર્ય પછી પણ સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ..... વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ......
— — — — — — — — —

વિશ્વાસ અને પ્રાથના આત્માના બે વિટામીન છે,  જેની વગર કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે નહિ...
— — — — — — — — —

આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે,  ભય વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી...
— — — — — — — — —

વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવ થી પૂરી શકાય છે, પણ સારા સ્વભાવ ની ખોટ કદી સુંદરતાથી પૂરી શકાતી નથી.....
— — — — — — — — —

અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં  પારકાનું અજવાળું કામ ના આવે....
— — — — — — — — —

કહેતા નહિ પ્રભુ ને, કે સમસ્યા વિકટ છે..... કહી દો સમસ્યાને, કે પ્રભુ મારી નિકટ છે...
— — — — — — — — —


  • Good morning Gujarati suvichar



મન એવું રાખો જે કદી ખોટું ના લગાડે.. દિલ એવું રાખો જે કદી દુખી ના કરે.. સ્પર્શ એવો રાખો જેનાથી દર્દ ના થાય.. અને સંબંધ એવો રાખો જેનો કદી અંત ના થાય

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹

શું "જતું"કરવુંઅનેશું "જાતે"કરવુંએ જો સમજાઇ જાયતો સ્વગઁ અહીંજ છે....

🌸🌻 સુપ્રભાત 🌻🌸



*જરૂરી નથી બધે* *તલવારો લઇને ફરવુ..* *ધારદાર ઇરાદાઓ પણ*  *વિજેતા બનાવે છે.*

🌹🌹🌹 gud mrng 🌹🌹🌹

*_"પ્રેમ"_* અને *_"દોસ્તી"_* માંચઢીયાતી દોસ્તી છે... સાહેબ, ત્યારે તો *_"રાધા"_* રડે છે *_"કૃષ્ણ"_* માટે અને  _"કૃષ્ણ"_* રડે છે, *_"સુદામા"_* માટે .............😘

🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞


કળાઓઓ કુટુંબ માં ન હોય ,દોસ્તારો માં દગો નાં હોય બાકી  વિશ્વાસ વારસા માં અને ખુમારી  ખાનદાની માં હોય,  એના વાવેતર ના હોય.

🌸🌻 સુપ્રભાત 🌻🌸


*વિશ્વાસ એની પર કરો જે તમારી* *૩ વાતો જાણી શકે*....😊 *તમારા સ્મિત પાછળ નું દુખ*.... *તમારા ગુસ્સા પાછળ નો પ્રેમ*.... *અને* *તમારા મૌન રહેવા પાછળ નું કારણ*

🌹🌹🌹શુભ સવાર🌹🌹🌹


વહાણ દરિયા કિનારે હંમેશાં સલામત હોય છે,* *પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુ.* *આ વાક્ય જીવનમાં જોખમો ખેડવાની સલાહ આપે છે,*  *જોખમો ઉઠાવ્યા સિવાય સફળતા મળતી નથી...*

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹


💝✍️ *શબ્દ પર થી માણસ ની કિંમત ક્યારે પણ ન કરી શકાય. લીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે પણ, બન્ને માંથી શ્રેષ્ઠ કોણ એતો.................  લાંબા સમયે જ અનુભવ થાય છે*

🌸🌻 સુપ્રભાત 🌻🌸

  • Gujarati New Suvichar



🌻 *સફરતા નું રહસ્ય એ🌻 છ કે ,  તમારા લક્ષને🎋 હમેશા તમારી નજર 👉🏻સમક્ષ રાખો …*

🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞


*આપણું અશ્રુ વિનાનું રૂદન સમજી શકે એ જ આપણો અંગત !!* *કેમ છો કહેનારા હજારો મળશે પણ કેમ ઉદાસ છો કહેનારા કોઈક અંગત જ મળશે....*

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹


*તમારો સાથ જેમણે આપ્યો હોય એમણે સાથ* *જરૂર આપ જો સાહેબ કારણ કે પાણીને* *ગમે તેટલું ઉકાળો એ કયારેય ના ઉભરાય..*

🌹🌹🌹 gud mrng 🌹🌹🌹


  • best Gujarati motivation Suvichar


ભગવાને કોઈનું નસીબ ખરાબ લખ્યું જ નથી હોતું, એ આપણને દુઃખ આપીને ખોટા રસ્તેથી પાછા વાળવા માંગતા હોય છે !!
— — — — — — — — —

ખુલાસો માત્ર એ વ્યક્તિને જ અપાય, જેની શ્રવણશક્તિ અને સમજણશક્તિ બંને મજબુત હોય 
— — — — — — — — —


ખામી તો દરેક માણસમાં હોય જ,પણ દરેક જણને કુદરત કંઇક તો ભેટ આપે જ !!
— — — — — — — — —

જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો,જે નસીબમાં નથી લખ્યું એને પણમહેનતથી મેળવતા શીખો !!
— — — — — — — — —

સમય ક્યારેય દેખાતો નથી,પણ ઘણું બધું દેખાડી દે છે !!
— — — — — — — — —

પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો,કે બીજાની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે !!
— — — — — — — — —

હાથ ભલે ખાલી હોય એ ઈશ્વર,હૃદય છલોછલ ભરેલું રાખજે !!
— — — — — — — — —

દુનિયામાં બધું જ કીમતી હોય છે,મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી !!
— — — — — — — — —


ભાઈ, ભાઈબંધ, ભાગીદાર અને ભગવાન, આ ચાર સાથે ચાલાકી નહીં કરનાર હંમેશા ફાયદામાં રહે છે !!
— — — — — — — — —

પોતાના સપના પુરા કરવા માટે દોડવા લાગો, નહિતર લોકો પોતાના સપના પુરા કરવા તમને ભાડે રાખી લેશે !!
— — — — — — — — —

હક્ક વગરનું લેવાનું મન થાય ત્યારે મહાભારતનું સર્જન થાય છે, પરંતુ હક્કનું હોવા છતાં છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણ સર્જાય છે !!


  • Gujarati Suvichar For Students



 સમાજના ત્રણ ઘરેણા માન, મર્યાદા અને મોભો, જો હણાતા હોય તો એકવાર થોભો !!
— — — — — — — — —

મૌન એટલે સૌથી અઘરી દલીલ, જેનો પ્રતિકાર કરવો સૌથી કઠીન હોય છે !!
— — — — — — — — —

ક્યારેય આ ત્રણને તમારા પર હાવી ન થવા દો, લોકો, પૈસા અને ભૂતકાળના અનુભવો !!
— — — — — — — — —

જે જતું રહ્યું એ પાછું આવવાનું નથી, અને જે આપણું છે એ ક્યાંય જવાનું નથી !!


આ દુનિયામાં કોઈ તારું નથીએવું ભગવદ ગીતાનું કહેવું છે,અને એ વાતમાં કંઈ ખોટું નથી એવુ જિંદગીના અનુભવનું કહેવું છે !!
— — — — — — — — —

પહેલા જોવાય અને સમજાય,જવાબ પછી અપાય !!.
— — — — — — — — —

બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે, ન આપે સુખ તો ભગવાન પણ ખરાબ લાગે છે !!
— — — — — — — — —

દુનિયામાં સૌથી શક્તિશાળી માણસ એ છે,જેનો પોતાની જાત પર કાબુ છે !!
— — — — — — — — —

હશે મારા નસીબમાં તો ઈશ્વર તું સામેથી આપીશ મને, બાકી માનતાઓ રાખીને મારે
મજબુર નથી કરવો તને !!
— — — — — — — — —

જ્ઞાન કરતા સમજદારી, જીવનમાં વધારે ઉપયોગી બને છે !!
— — — — — — — — —

ભૂલ અને ભગવાન,
માનો તો જ દેખાય !!
— — — — — — — — —

  • See Also:

  •  gujarati suvichar image,
  •  suvichar in gujarati photo,
  •  gujarati ma suvichar,
  •  gujarati suvichar app,
  •  gujarati suvichar text,
  •  gujarati suvichar images,
  •  good morning suvichar in gujarati,
  •  suvichar gujarati ma,

મોત્રો તમને આમારી આ પોસ્ટ  gujarati suvichar અથવા suvichar gujarati new , ગુજરાતી  સુવિચાર કેવી લાગી . અમે અવાર-નવાર આવી પ્રેમ ને લગતી શાયરીઓ ની પોસ્ટ લખતા હોઈએ એટલે અમારી Website  statusbaba.in ની મુલાકાત લેતા રેજો આભાર.