hedar

top{20+}મહાકાલ ગુજરાતી Status images | ભોલેનાથ Status 2021| Mahadev Status in Gujarati| Gujarati status 2021

 


Read  :   New Mahakal Status in Gujarati 

Gujarati Status New bholenath Ki shayri હર હર મહાદેવ શાયરી status Latest | મહાકાલ  ગુજરાતી Status gujarati  


હર હર મહાદેવ મિત્રો, મહાકાલ  ગુજરાતી Status મહાદેવ વિશે તો કહીએ એટલું ઓછું છે કેમકે, મહાદેવ તો જગનો નાથ છે. અને તેમાં પણ આપણે ભોળાનાથ ના ઉપદેશો ને આપડા જીવન માં ઉતારીએ તો આપણું જીવન સફળ છે. તે માટે આજે હું Mahadev Quotes in Gujarati અને Mahadev Status in Gujarati લાવ્યો છું. જે તમે તમારા પ્રિયજનોને મોકલી શકો છો.


આ પણ જુઓ:- 

  1. ગુજરાતી સુવિચાર
  2. ગુજરાતી શાયરી સંગ્રહ
  3. ગુજરાતી સ્ટેટસ 2021
  4. ગુજરાતી જોક્સ 2021
  5. ગુજરાતી શાયરી સંગ્રહ
See Also: top{20+}મહાકાલ  ગુજરાતી Status ગુજરાતી સ્ટેટસ 2021ભોલેનાથ Status 2021 gujarati quotes for Whatsapp & FB|ગુજરાતી શાયરી સંગ્રહ

દેવોના દેવ મહાદેવ ના ખુબજ સુંદર Mahadev Status in Gujarati, Mahadev Quotes in Gujarati, Mahadev Shayari Gujarati, મહાકાલ  ગુજરાતી Status મહાદેવ ના ફોટા ભોલેનાથ  ના ફોટા અને Mahakal Status Gujarati નીચે આપેલ છે. જે તમને સોશિયલ મીડિયામાં Status રાખવામાં મદદરૂપ થશે.
Watsapp Shayari For Mahadevબિનજરૂરી ચિંતા છોડી દો અને મહાદેવ નું નામ લો,
તમારું કામ કર્યા કરો મહાદેવ તમારી સાથે જ છે.

🙏 હર હર મહાદેવ 🙏

મેં તારું નામ લઈને જ બધા કામ કર્યા છે “મહાદેવ“
અને લોકો કહે છે છોકરો “નસીબદાર” છે.

🔱  ભોલેનાથ🔱


ના કોઈ અમારું અને ના અમે કોઈના,
બસ એક મહાદેવ જ છે, અને અમે તેમના છીએ.

🙏 જય ભોળાનાથ 🙏

જ્યારે શિવ તેમનું ડમરુ ડમ-ડમ વગાડે છે,
ત્યારે દુષ્ટ હચમચી જાય અને સમજદાર સજાગ થાય છે.

🔱 Har Har Mahadev 🔱

હસીને પીધો છે જેણે વિષ ભરેલો પ્યાલો,
શું ડર જ્યાં સાથે આપડે હોય ત્રિશુલ વાળો.

🌹 જય મહાકાલ 🌹

તમે ઇચ્છો તે નિર્ણય લેવા માટે તમે સ્વતંત્ર છો,
પરંતુ તમે તે નિર્ણયના પરિણામોથી મુક્ત નથી.

🔱 શિવ શિવ 🔱


હીરા-મોતી તો શેઠ લોકો પહેરે,
અમે તો મહાદેવ ના ભક્ત એટલે રુદ્રાક્ષ પહેરીએ.

🙏 હર હર મહાદેવ 🙏

તરવું હોય તો દરિયા માં તરો નદી નાળા માં નઈ          
 પ્યાર કરવો હોય તો મહાકાલ ને કરો બેવફાઓ ને નઈ........

🌹 ભોલેનાથ 🌹

મારા દિલ ની બધી ધડકન  માં મારા મહાદેવ ની જગ્યા છે
 દુનિયા વાળા શું જાણે આ રિશ્તો  બોવ જૂનો છે.......

🔱 Har Har Mahadev 🔱


 Mahakal Status Gujaratiમંજિલ મેરી એક હૈ. ચાહે જન્મ મિલે હજાર,
હર જન્મ મેં માંગુ મૈં, મહાદેવ આપકા હી દરબાર.

📿 ૐ નમ: શિવાય 📿

ના તો ગણી ને આપે, ના તો તોલી ને આપે,
જ્યારે પણ મારો મહાદેવ આપે ત્યારે દિલ ખોલી ને આપે.

🌹 Jay Mahakal 🌹

જબ ડુબા હો મન ઈશ્વર મેં,
તો ક્યા પાપ ઓર ક્યા પુણ્ય,
યહી પ્રયાગરાજ ઓર યહી કુમ્ભ.

🙏 Jay Bholenath 🙏

જે અમૃત પીવે તેને દેવ કહે છે,
પણ જે ઝેર પીવે તેને મહાદેવ કહે છે.

🙏 ૐ નમ: શિવાય 🙏

Mahadev Status in Gujarati


 કોઈની જોડે નથી રાખ્યો મે  હવે કોઈ સંબંધ,
મહાકાલ જ મારી મંજિલ અને મહાકાલ જ મારો રસ્તો........

🌹 જય મહાકાલ 🌹

કોઈપણ નાનું મોટું નથી ભોલેનાથ ની નજર માં
બધાં માણસ ખુશ છે ભોલેનાથ ની શરણ માં ...........

🌹  Mahadev  🌹

હીરા મોતી  તો શેઠ લોકો પહેરે છે
  અમે તો ભોળા ના ભક્ત એટલે રુદ્રાક્ષ પહેરીએ......

🙏 જય ભોલેનાથ🙏

 જ્યારે સુકુન નથી મળતું દેખાવની વસ્તી માં
ત્યારે ખોવાઈ જાવ છું મારા ભોલે ની મસ્તી માં ......!!!!!!

🙏 ૐ નમ: શિવાય 🙏

ના ગણી ને આપે છે ,ના તોલી ને આપે છે
જ્યારે પણ મારો ભોળો આપે છે દિલ ખોલી ને આપે છે......

🌹 જય મહાદેવ 🌹

મહાદેવ ના દરબાર માં દુનિયા બદલાઈ જાય છે
 કૃપા થી હાથ ની લકીર બદલાઈ જાય છે
જે દિલ થી મહાદેવ નું નામ લે છે
 એક પળ માં એની તકદીર બદલાઈ જાય છે........

🌹 Jay Mahakal 🌹

 ૐ નમઃ શિવાય
શબ્દ માં સારું જગત સમાય
  દરેક ઈચ્છા પૂરી થઇ જાય
 ભોલે બાબા એ કેવાય........

🙏 જય ભોલેનાથ🙏

        જે અમૃત પીવે છે તેને દેવ કહે છ
      પણ
            જે ઝેર પીવે તેને મહાદેવ કહે છે.......

🙏 ૐ નમ: શિવાય 🙏

Mahadev Status in Gujarati શું કરું અમીર બની ને
 મારો મહાદેવ તો ફકીરો નો દિવાનો છે......

🙏 ૐ નમ: શિવાય 🙏


 મારા દિલ ની બધી ધડકન  માં મારા મહાદેવ ની જગ્યા છે
 દુનિયા વાળા શું જાણે આ રિશ્તો  બોવ જૂનો છે.......

🌹 Jay Mahakal 🌹

 દેખાડા ની મહોબ્બત થી દૂર રહું છું મે ....
  એટલા માટે જ મહાદેવ ના નશા માં ચૂર રહું છું...!!!!!

🙏 હર હર મહાદેવ 🙏

 મારો ભોળો કહે છે કે ના વિચાર તારા સપના પૂરા થશે કે નહીં
 કારણકે જેના કર્મ સારા હોય છે એમની તો મે પણ મદદ કરું છું......

🌹 જય મહાદેવ 🌹

 આંધી તુફાન થી એ ડરે છે
જેના મન માં પ્રાણ વસે છે
એતો મોત ને જોઈ ને પણ હશે છે
જેના મન માં મહાકાલ વસે છે.........

🙏 Jay Bholenath 🙏

 જેના પળ-પળ માં શિવ છે
 એજ ઝેર પીવે છે
 જમાનો એને શું શળગાવશે
જે શૃંગાર જ રાખ થી કરે છે......

📿 ૐ નમ: શિવાય 📿


મારા ભોળા તારા વિના મે શૂન્ય છું
 તું સાથે છે તો અનંત છું..........

🔱  ભોલેનાથ🔱

  • ભગવાન શિવ નું નીચે એક સુંદર Mahadev Status in Gujarati અથવા Mahakal Status Gujarati  આપેલ છે. જે તમે WhatsApp, Facebook અને Instagram માં સ્ટેટસ તરીકે રાખી શકો છો.